હેતુ વગર હેત કરનાર માત્ર હરિ જ હોય છે.---જેટલા દિવસ જીવો તેટલા દિવસ ફૂલ બની જીવો કાંટા બનીને નહી.---સામા પક્ષને ન્યાય કરવાથી આપણને ન્યાય વહેલો મળે છે. નમસ્તે મિત્રો , આ શૈક્ષણિક વેબસાઇટ માં શિક્ષણ ને લગતી માહિતી મળી રહે તે માટે નાનો પ્રયાસ કરવા માં આવ્યો છે .. કોઈ પ્રકાર ની અપેક્ષા વગર લોકો ને ઉપયોગી માહિતી પૂરી પાડવા નો હેતુ છે. મને જણાવતા ખુશી થાય છે કે આ વેબસાઇટ દરેક શિક્ષણ સાથે સંકળાયેલા લોકો ને એક પ્રેરણા પૂરી પાડશે,આભાર.

mera vishv

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Wednesday, 20 September 2017

આભાર.....

માનનિય નાયબ મુખ્યમંત્રી શ્રી નીતીનભાઇ પટેલ સાહેબ ના વરદ હસ્તે
શિક્ષકદિન ના રોજ મહેસાણા જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એવોર્ડ-2017 કાર્યક્રમ માં 
ખેરાલુ તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે મારુ સન્માન કરવામાં આવેલું...
 આ સન્માન મારા  માતા-પિતા,ગુરૂજનો,સ્વજનો,મિત્રો,બાળકો તથા મારા જીવન વિકાસમાં જેનું-જેનું યોગદાન રહ્યું છે,એવા તમામને અર્પણ કરું છું....આભાર...

Saturday, 4 February 2017

Tuesday, 4 October 2016

ડીશ સ્ટેન્ડ

 દરેક બાળકને પોતાના નંબરવાળી જ ડીશ લેવાની હોય છે.બાળકોને પોતાની ડીશ લેવા-મૂકવામાં સરળતા રહે છે.એ જ ડીશ દરરોજ લેવાની હોવાથી ડીશની સફાઇ સરસ રીતે થાય છે.સ્ટેન્ડમાં જ સાબુ,હેન્ડવોશ,ડીશ વોશ,નેપકીન,નેઇલ કટર મૂકેલા હોય છે.
બનાવનાર :-શ્રી મહાકાળી વેલ્ડીંગ ,વૃંદાવન ચારરસ્તા,મયુર રેસ્ટોરંટ ની નીચે,ખેરાલુ,જી:-મહેસાણા.
                     નિમેશ પ્રજાપતિ.....૮૧૫૫૮૪૪૬૮૪
                                                   ૮૪૦૧૪૬૭૫૦૫

Wednesday, 31 August 2016

creat online test

તમારી પોતાની ઓનલાઈન ટેસ્ટ કેમ બનાવશો?


લેખન :- વિશાલ ગૌસ્વામી
નમસ્કાર...
ટેક્નોલોજીના આ વિભાગમાં આપણે વર્ગખંડ ઉપયોગી બાબતો શીખીએ છીએ. આમ ગણિત-વિજ્ઞાન સાથે ટેક્નોલોજી પણ.

તમે ઘણા બ્લોગ કે વેબસાઈટ પર ઓનલાઈન ટેસ્ટ જોવ છો તો તમે પણ આવી ટેસ્ટ બનાવી શકો છો. નમુના માટે ટેસ્ટ જોવા અહી ક્લિક કરો. હા, સાવ સહેલું છે. ગુજરાતી ભાષામાં પણ બનશે. કોઈ વધારાની આવડતની જરૂર નથી. બસ જાણો આ તમામ વિષે નીચેના ગુજરાતી Steps માં.

Step 1 :- ઓનલાઈન ટેસ્ટ બનાવવા www.testmoz.com પર ક્લિક કરો.
Step 2 :- હવે તેમાં Make a Test પર ક્લિક કરો એટલે નવું પેજ ખુલશે.
Step 3 :- આ નવા પેજમાં 3 ખાના હશે. તેમાં ટેસ્ટનું નામ લખો જે તમે રાખવા માંગો. નીચે પાસવર્ડ ગમે તે નાખો અને તેને Confirm માટે ફરી પાસવર્ડ નાખો
Step 4 :- હવે તમારી ટેસ્ટના મેનુંમાં ઉપર Questions હશે તેના પર ક્લિક કરી પ્રશ્નો નાખો અને તેમના જવાબ પણ.
Step 5 :- છેલ્લે ઉપરના જ મેનુંમાં Public પર ક્લિક કરી ફરી નવા પેજમાં ક્લિક કરો નીચે અને રાહ જુઓ.
Step 6 :- હવે એક લીંક આવશે તેને સેવ કરી લો અને સાચવીને રાખો. તે ખોલતા તેમાં ક્વિઝ હશે. અન્ય સેટીંગ માટે Setting માં ક્લિક કરવું.

બસ બની ગઈ તમારી ટેસ્ટ. ફરી કોઈ સુધારા વધારા કરવા Step-3 માં તમે નાખેલ પાસવર્ડ નાખવા.

ટેક્નોલોજીની આવી તમામ પોસ્ટ માટે :- અહી ક્લિક કરો

Thursday, 21 July 2016

શાળા ઉપયોગી ફાઇલ

વાલી સમ્મેલન આયોજન માટે ઉપયોગી પી.ડી.એફ ફાઇલ ........ડાઉનલોડ

વાલી સમ્પર્ક માટે ઉપયોગી પી.ડી.એફ. ફાઇલ ...............ડાઉનલોડ

શાળામાં અવાર નવાર જરૂરી માહિતિ માટે એકવાર ભરી ઉપયોગી બનતુ કુટુંબ પત્રક    ...... ડાઉનલોડ 

શાળા માટે ઉપયોગી સોફ્ટવેર .......

શાળા માટે ઉપયોગી સોફ્ટવેર .......
ખરેખર ખૂબજ સરસ પ્રયત્ન કર્યો છે....બન્ને મિત્રોએ......આભાર.
Name : Maheshbhai S Patel
SSC / PTC મુખ્ય શિક્ષક Kosmada Primary School Ta.Kamrej Di.Surat
વતનAt. Po. Sakariya Ta. Modasa Di. Sabarkatha
Name : Vijaybhai B Patel
S.S.C , PTC , ઉપ શિક્ષક Primary School Oviyan Ta.Kamrej Di.Surat
વતન . At. Kandolpada Ta. Vansda Di. Navsari


એસ.એમ.સી. રોજમેળ......જનરલ રજીસ્ટર.......શિક્ષકોની નાણા ધીરનારી મંડળી ના વહીવટ માટે


https://shivanischool.wordpress.com/

Wednesday, 29 June 2016

સમયપત્રક ધોરણ ૧ થી ૮

નમસ્કાર મિત્રો ! આપ સૌને વર્ગકાર્ય માટે ઉપયોગી એવું ધોરણ ૧ થી ૮ નું RTE મુજબ નવા સુધારેલા સમયપત્રકની અહી લીંક શેર કરું છું. જે આપ સૌને  શાળામાં ખુબ જ ઉપયોગી થશે.. મિત્રો
Download in pdf file
→ Click here

Monday, 6 June 2016

આ ટેક્નોલોજી ના યુગ માં સૌથી ઉપયોગી પોસ્ટઆ ટેક્નોલોજી ના યુગ માં સૌથી ઉપયોગી પોસ્ટ 


             સૌ મિત્રો ને જણાવવાનું કે આ ટેક્નોલેજીના યુગ માં દરેક સ્માર્ટ મોબાઇલ અને લેપટોપ નો વપરાશ કરતાં હોય છે તેની સાથે સાથે wifi નો દરેક ઉપયોગ કરતાં હોય છે છતાં દરેક મિત્રો ઘણીખરી ઉપયોગી માહીતી નથી જાણતાં હોતા તેવા મિત્રો માટે આ ખાસ ઉપયોગી પોસ્ટ 

(1) તમારો મોબાઇલ ને જ વાયરલેસ માઉસ તરીકે ઉપયોગ કરો.
(2) ડેટા કેબલ વગર મોબાઇલ નો લેપટોપ માં અને લેપટોપ નો મેબાઇલ માં ડેટા ટ્રાન્સફર કરો

(1) તમારો મોબાઇલ ને જ વાયરલેસ માઉસ તરીકે ઉપયોગ કરો.

* સૌ પ્રથમ મોબાઇલ ના ગુગલ પે સ્ટોર માંથી wifi mouse એપ્લીકેશન સર્ચ કરી ડાઉનલોડકરો.


*ત્યાબાદ એ એપ્લીકેશન ઓપન કરી તેમાંબતાવેલસાઇટ પરથી લેપટોપમાં પણઆ wifi માઉસ એપ્લીકેશન ડાઉનલોડકરો 

 ત્યારબાદ લેપટોપ વાઇફાઇ ઓન કરી મોબાઇલ માં હોટસ્પોટ વાઇફાઇ ઓન કરી મોબાઇલ માં વાઇફાઇ એપ્લીકેશન ઓપન કરી સર્ચ કરો તેમા લેપટોપ નું વાઇફાઇ વતાવશે રે સિલેક્ટ કરો અને તરતજ તમારો મોબાઇલ વાયરલેસ માઉસ બની જશે 

છે ને ઉપયોગી માહિતી 

(2) ડેટા કેબલ વગર મોબાઇલ નો લેપટોપ માં અને લેપટોપ નો મેબાઇલ માં ડેટા ટ્રાન્સફર કરો

 સૌ પ્રથમ મોબાઇલ ના ગુગલ પે સ્ટોર માંથી AirDroid એપ્લીકેશન સર્ચ કરી ડાઉનલોડકરો.


 ત્યારબાદ લેપટોપ વાઇફાઇ ઓન કરી મોબાઇલ માં હોટસ્પોટ વાઇફાઇ ઓન કરી લેપટોપ માં તમારુ મોબાઇલ હોટસ્પોર્ટ વાઇફાઇ સર્ચ કરી કનેક્ટ કરી તમારા મોબાઇલ માં AirDroid એપ્લીકેશન ઓપન કરો :ને તેમા દેખાતા આઇ.પી,એડ્રસ ( ઉદા 192.41.46:8888) તમારા લેપટોપ ના કોઇપણ બ્રાઉજર માં લખી એન્ટર આપો અને તરતજ તમારા મોબાઇલ માં એકસેપ્ટ આપો તમારો મોબાઇલ પુરે પુરો તમારા લેપટોપ માં ખુલી જશે 


ચુંટણી કામગીરી માટે ખૂબજ ઉપયોગી અને જરૂરી પત્રકોચુંટણી કામગીરી માટે ખૂબજ ઉપયોગી અને જરૂરી પત્રકો

પત્રક 1 ચુંટણી તૈયાર કરવા પડતા કવર ( ખૂબજ ઉપયોગી

download noe


પત્રક 2 ટકાવારી નું પત્રક

download now


પત્રક 3  પોલીસ સ્ટાફ કે અન્ય કામગીરી બદલ આપવા પડતા પ્રમાણપત્ર

download now

Monday, 22 February 2016

શેરી પ્રાર્થના આયોજન.......શેરી પ્રાર્થના આયોજન.......
·         વારાફરતી ગામના દરેક મહોલ્લામાં અઠવાડિયા નો એક વાર નક્કિ કરીને પ્રાર્થના સભા ગોઠવી શકાય.
·         બાળકોની પ્રાર્થના દરમ્યાન થતી પ્રવૃત્તિઓ વાલીઓ નિહાળે.
·         પ્રાર્થનાસભા પહેલાં તે મહોલ્લાની સફાઇનું આયોજન રાખવું,જેથી સફાઇ બાબતે જાગૃતિ લાવી શકાય.
·         પ્રાર્થના પહેલાં અથવા પછી તે મહોલ્લાનાં બાળકોના વાલી સાથે તેમના ઘરમાંજ મુલાકાત ગોઠવવી(5 મિનિટ).
·         રેલી કાઢી ધૂન બોલાવતા મહોલ્લામાં જવું.
·         આ આયોજન આપણા ગામ પ્રમાણે દૈનિક,અઠવાડિક,પાક્ષિક કે માસિક કે પ્રસંગોપાત( જન્મ-મરણ કે અન્ય) પણ કરી શકાય.
ફાયદા......
·         સફાઇ બાબતે ગામમાં જાગૃતિ આવશે.
·         ગેર હાજર રહેતા બાળકોનો પ્રશ્ન ઉકલી જશે.
·         લોકસહકાર ભરપૂર વધશે.શાળામાં દાન-ભેટ બાબતે સહકાર વધશે.
·         બધાં બાળકો અને શિક્ષકો તમામ ના ઘરથી પૂરી રીતે વાકેફ થશે.
·         બાળકોમાં પડેલી સુશુપ્ત શક્તિઓથી વાલી જાગૃત થશે,
·         ગામના લોકો પાસે પડેલી શક્તિઓ,અનુભવો,કાર્યકુશળતાઓ,કળા,કારીગરી નો લાભ પણ બાળકોને આપી શકાય.
·         પહેલાં એક બે અઠવાડિયાં પાથરણાં પણ લઇને જવાં પડશે,પણ પછી જો જો કેટલો બધો સહકાર મળે છે તે.
ટૂંકમાં કહીએતો બાળકોનો સર્વાગી વિકાસ શેરી પ્રાર્થના આયોજન થકી આપણને જોવા મળશે......

શરૂઆતમાં થોડું અઘરૂં લાગશે,પણ પ્રયત્ન કરવા જેવો છે.
થશે તો કરીશું , એવું ન વિચારવું...........  કરીશું તો થશે........આ વિચારજો.
આપની પાસે પણ જો આવું કઇંક આયોજન હોય તો જણાવજો.
                                             Pmns41@gmail.com

Wednesday, 20 January 2016

Standard - 1 to 5 First Sem. students test the PDF FILE Standard - 1 Maths : Click here Standard - 2 Kalrav and Kunjan : Click here Standard - 3 Gujarati ( Unit 7 to 10 ) : Click here Standard - 3 Gujarati ( Unit 11 to 14) : Click here Standard - 3 Gujarati ( Sem - 1) : Click here Standard - 3 Mari Aaspass : Click here Standard - 3 Maths ( Unit 6 to 8 ) : Click here Standard - 3 Maths ( Sem - 2 ) : Click here Standard - 3 Maths ( Yearly Tests) : Click here Standard - 4 Maths : Click here Standard - 4 Maths ( Sankhyagyan) : Click here Standard - 4 Maths ( All unit) : Click here Standard - 4 Gujarati : Click here Standard -5 Sauni aas pass : Click here Standard - 5 English : Click here Standard - 5 Maths : Click here

Read more at: http://www.edumatireals.in/2015/07/standard-1-to-5-test-papersquestion_27.html
Copyright © EDUMATERIALS TEAM
Standard - 1 to 5 First Sem. students test the PDF FILE Standard - 1 Maths : Click here Standard - 2 Kalrav and Kunjan : Click here Standard - 3 Gujarati ( Unit 7 to 10 ) : Click here Standard - 3 Gujarati ( Unit 11 to 14) : Click here Standard - 3 Gujarati ( Sem - 1) : Click here Standard - 3 Mari Aaspass : Click here Standard - 3 Maths ( Unit 6 to 8 ) : Click here Standard - 3 Maths ( Sem - 2 ) : Click here Standard - 3 Maths ( Yearly Tests) : Click here Standard - 4 Maths : Click here Standard - 4 Maths ( Sankhyagyan) : Click here Standard - 4 Maths ( All unit) : Click here Standard - 4 Gujarati : Click here Standard -5 Sauni aas pass : Click here Standard - 5 English : Click here Standard - 5 Maths : Click here

Read more at: http://www.edumatireals.in/2015/07/standard-1-to-5-test-papersquestion_27.html
Copyright © EDUMATERIALS TEAM
Uchatar mate ccc jaruri nathi.....9 varsh pura thay tyarthi j labh aapvo....ccc na hoy to pan....Guj.high court 9 Varsh pahela ccc exam mate apply karel hoy ane exam sarkare na lidhel hoy to mul tarikh thi uchchatar pagar dhoran aapvu evu lakhyu chhe.

Read more at: http://www.edumatireals.in/2016/01/uchatar-mate-ccc-jaruri-nathi9-varsh.html
Copyright © EDUMATERIALS TEAM

Tuesday, 14 July 2015

પ્રોજેક્ટ

વધુ વૃક્ષો વાવો / વૃક્ષો બચાવો - સૂત્રો, વાક્યો સ્વરૂપે ચિત્રાત્મક રજૂઆત  (સ્લાઈડ શો) 
(ઘનશ્યામ ફોન્ટ ડાઉનલોડ કરો)
ચાલો જાણીએ ટ્રાફિકના નિયમો - ચિત્ર સાથે ત્રણ વિકલ્પની ક્વિઝ (સ્લાઈડ શો)
ચાલો જાણીએ ટ્રાફિકના નિયમો - પી.ડી.એફ. સ્વરૂપે 
ભારતીય ચલણી નાણું - ગઈકાલ અને આજ 
વિવિધ કંપનીની પંચ લાઈન / ટેગ લાઈન
રામાયણના પ્રસિદ્ધ ચિત્રો
રામાયણનાં પાત્રો 
મહાપુરુષોનો પરિચય : ચાલો જાણીએ મહાપુરુષો વિશે 
ભારતીય ટપાલ ટિકિટ સંગ્રહ : ભાગ - ૧ 
ભારતીય ટપાલ ટિકિટ સંગ્રહ : ભાગ - ૨ 
મા તે મા : ચિત્રો સાથે સુવિચાર 
મા તે મા : ચિત્રો સાથે પ્રસિદ્ધ વ્યક્તિના વાક્યો / સુવિચારો 
શિક્ષક મહિમા : રસિકભાઈ અમીન (શિક્ષકો માટે મનોમંથન કરવા જેવા સુવિચારો)
આપણા પક્ષીઓ : બાળકો માટે સરળ નિબંધો રંગબેરંગી ચિત્ર સાથે 
આપણા પ્રાણીઓ : બાળકો માટે સરળ નિબંધો રંગબેરંગી ચિત્ર સાથે 
આપણા શાકભાજી : નામ સાથે સ્પષ્ટ અને સુંદર ચિત્ર 
આપણા સ્મારકો : સ્મારકોની કથા ચિત્ર સ્વરૂપે 
પ્રાણીઓ અને તેના પદ ચિહ્નો